મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: બામણબોરા GIDCમાં દૂર્ગા પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ, ફાયર વિભાગ ઘટનાસ્થળે

રાજકોટ: બામણબોરા પાસે ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. બામણબોરા GIDCમાં આવેલ દૂર્ગા પ્લાસ

રાજકોટ: બામણબોરા પાસે ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. બામણબોરા GIDCમાં આવેલ દૂર્ગા પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી છે. ભીષણ આગ પગલે  ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ થઇ રહ્યો છે. આજ્ઞા કારણે દૂર-દૂર સુધી ઘૂમડાના ગોટે ગોટા જોવા મળ્યા છે.

આ સમાચાર શેર કરો