Video: 'અનેક ઐતિહાસિક બાબતો અમદાવાદ શહેર સાથે જોડાયેલી છે', BJP રાષ્ટ્રીય અધ્યક્ષ ખાડિયા વોર્ડની મુલાકાતે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબિને અમદાવાદમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે હ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબિને અમદાવાદમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે હેરિટેજ સિટીની મુલાકાત લીધી હતી. નીતિન નબિને કહ્યું કે મનકી બાતના 131માં એપિસોડમાં સહભાગી થવાનો અવસર મળવો મારું સૌભાગ્ય છે. અહીં મહાત્મા ગાંધી આવ્યા હતા અને રવીન્દ્રનાથ ટાગોર સાથે ગરબા પણ નિહાળ્યા હતા જેવી અનેક ઐતિહાસિક બાબતો આ શહેર સાથે જોડાયેલી છે. છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતી ભાષા સાંભળી રહ્યો છું અને ભાષા ભાવથી સમજાય છે; પીએમનો આગ્રહ રહે ત્યારે તેમના વિચારો અધ્યક્ષ તરીકે માર્ગદર્શનરૂપ બને છે.
જાહેરાત







