મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : યુવક બાઈક પર દર્દીને બેસાડી ગોંડલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં ઘુસ્યો

Gondal Viral Video : ગોંડલ હોસ્પિટલનો એક વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ

Gondal Viral Video : ગોંડલ હોસ્પિટલનો એક વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડીયોમાં દેખાય છે એક યુવક દર્દીને બાઈક પર બેસાડીને આવે છે અને બાઈક સાથે સીધો જ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં ઘુસી જાય છે. આ વીડીયો જોઇને થ્રી ઈડિયટ્સ ફિલ્મનો સીન યાદ આવી જાય છે. 

આ સમાચાર શેર કરો