VIDEO : મહાકુંભમાં ગ્રીસથી આવેલી યુવતી ભાવુક થઈ, કહ્યું “અહીં મારા દેશ કરતા 5 ગણા લોકો એકઠા થયા છે”
Mahakumbh, Prayagraj: મહાકુંભમાં વિદેશથી પણ સેંકડ

Mahakumbh, Prayagraj: મહાકુંભમાં વિદેશથી પણ સેંકડો લોકો પધારી રહ્યાં છે. મહાકુંભમાં પ્રયાગરાજ આવેલી ગ્રીસની એક સાધક પેનેલોપે કહ્યું, "યોગમાં મારી સફર લગભગ 20 વર્ષ પહેલાં શરૂ થઈ હતી. તે સમયે આજના જેટલું સોશિયલ મીડિયા નહોતું, તેથી મેં ક્યારેય કુંભ વિશે સાંભળ્યું ન હતું. હું અહીં પહેલીવાર મારા પતિને કારણે આવી છું. આજે અહીંના લોકોની સંખ્યા મારા દેશની વસ્તી કરતાં 5 ગણી વધારે છે..."




