મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉનાના પોસ વિસ્તારમાં 80 ફૂટના રોડ પર સિંહણ બિન્દાસ આંટા મારતી જોવા મળી

ગીર સોમનાથનું ઉના પંથક સિહોનું રહેઠાણ બની ગયું હોય તેમ અવારનવાર આ વિસ્તારમાં સિંહો દેખાય છે. ઘણી વખત રસ્ત

ગીર સોમનાથનું ઉના પંથક સિહોનું રહેઠાણ બની ગયું હોય તેમ અવારનવાર આ વિસ્તારમાં સિંહો દેખાય છે. ઘણી વખત રસ્તા ઉપર, બીચ ઉપર અને શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ ફરવા આવી જાય છે. ત્યારે ફરી એકવાર ઉનાના પોસ વિસ્તારમાં 80 ફૂટ રોડ પર રાત્રીના એક સિંહણ બિન્દાસ રસ્તો પસાર કરતી નજરે પડી હતી.

આ સમાચાર શેર કરો