VIDEO : અંકલેશ્વરમાં ગૌતમ પાર્ક સોસાયટી પાસે દીપડો દેખાયો
અંકલેશ્વરમાં ગૌતમ પાર્ક સોસાયટી પાસે દીપડો દેખાતા રહીશોમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે. ઘટનાની
અંકલેશ્વરમાં ગૌતમ પાર્ક સોસાયટી પાસે દીપડો દેખાતા રહીશોમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે. ઘટનાની જાણ કરતા વનવિભાગે દીપડાને પકડી પાડવા કવાયત હાથ ધરી છે અને પાંજરું મુક્યું છે.




