મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હિંમતનગર તાલુકામાં દીપડાનો પરિવાર દેખાતા લોકોમાં ફફડાટ

હિંમતનગર તાલુકામાં ફરી દીપડાનો પરિવાર દેખાયો. કાણીયોલ ગુહાઈ ડેમ પાસે રોડની બાજુમાં લટાર મારતો દીપડાનો પરિ

હિંમતનગર તાલુકામાં ફરી દીપડાનો પરિવાર દેખાયો. કાણીયોલ ગુહાઈ ડેમ પાસે રોડની બાજુમાં લટાર મારતો દીપડાનો પરિવાર દેખાયો હતો.  છેલ્લા ઘણા સમયથી બે બાળ દીપડા અને નર-માદાની જોડી આ વિસ્તારમાં આંટા-ફેરા મારતા જોવા મળ્યા.

આ સમાચાર શેર કરો