મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લખતર - અમદાવાદ હાઈવે પર મોતની સવારીનો વીડિયો વાયરલ

સુરેન્દ્રનગરના લખતર - અમદાવાદ હાઈવે પર મોતની સવારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે..પીક-અપ કારમ

સુરેન્દ્રનગરના લખતર - અમદાવાદ હાઈવે પર મોતની સવારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે..પીક-અપ કારમાં જીવના જોખમે 25થી વધુ લોકો જોખમી રીતે મુસાફરી કરતા વીડિયોમાં દેખાઈ રહ્યાં છે. સમાન્ય રીતે નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને પોલીસ દંડ ફટકારતી હોય છે.

પ્રકારની જોખમી સવારી કેટલી યોગ્ય તે સળગતો સવાલ

કદાચ પોલીસની નજરમાં ન આવતા આવો ઘાટ સર્જાયો છે. આ પ્રકારની જોખમી સવારી કેટલી યોગ્ય તે સળગતો સવાલ છે. આ પ્રકારનો વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.

આ સમાચાર શેર કરો