મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: સોશિયલ મીડિયા પર 'કોકરોજ જનતા પાર્ટી'નો ક્રેઝ, જેન ઝી યુવાનોનો સરકાર સામે અનોખો આક્રોશ

સોશિયલ મીડીયા પર એક નામ ખુબજ ચર્ચામાં છે અને તે છે કોકરોજ જનતા પાર્ટી. જેને લઇને આજના યુવ

તસવીર: gstv

સોશિયલ મીડીયા પર એક નામ ખુબજ ચર્ચામાં છે અને તે છે કોકરોજ જનતા પાર્ટી. જેને લઇને આજના યુવાનો સરકાર સામે પોતાનો આક્રોશ મીમ બનાવીને ઠાલવી રહ્યા છે. કોકરોજ પાર્ટીનો ક્રેઝ જેન ઝીમાં ખૂબ જ જોવા મળી રહ્યો છે. આ પાર્ટી કેવી રીતે બની અને કોના કારણે પાર્ટીનું સર્જન થયું? ચાલો જાણીએ. 

આ સમાચાર શેર કરો