મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: એશિયાટિક સિંહોના આરોગ્યને લઈને તંત્ર એક્શન મોડમાં, જાણો વનમંત્રીએ શું કહ્યું

એશિયાટિક સિંહોના આરોગ્યને લઈને વન વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. બેબીસીયા રોગની શંક

એશિયાટિક સિંહોના આરોગ્યને લઈને  વન વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. બેબીસીયા રોગની શંકાસ્પદ માહિતી મળતા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. વન વિભાગ અને નિષ્ણાત વેટરનરી ડોક્ટરની ટીમ સતત કાર્યરત છે. શંકાસ્પદ કેસોની ઝડપી ઓળખ, સારવાર અને રોગના વધુ પ્રસારને રોકવા તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. 

આ સમાચાર શેર કરો