મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: કોર્ટ કમ્પાઉન્ડમાં પહોંચતા જ કીર્તિ પટેલ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, રિમાન્ડ પૂર્ણ થતાં અદાલતમાં રજૂ કરાઈ

જૂનાગઢમાં વિવાદિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્

જૂનાગઢમાં વિવાદિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરાઈ હતી. જ્યાં પહોંચતા કીર્તિ પટેલ રડવા લાગી હતી. પોલીસે તેને ગાડીમાંથી ઉતરતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગતાં પોલીસ તેને બળજબરીપૂર્વક કોર્ટ કચેરીમાં લઈ ગઈ હતી. કીર્તિને શા માટે રડવું આવ્યું તેને લઈ અનેક સવાલો છે. રિમાન્ડ પૂર્ણ થતા હવે કીર્તિના જામીન અંગેની પ્રોસેસ થાય તેવી શક્યતા છે. કોર્ટ દ્વારા તેના જામીન મંજૂર કરવામાં આવે કે જેલ હવાલે થશે તે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. 

આ સમાચાર શેર કરો