મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : "સ્થાનિક ટ્રસ્ટીઓને સોંપો કારભાર", કે. કે. પટેલે નામ લીધા વગર પાટીદાર નેતાઓ પર સાધ્યું નિશાન

સુરતના પાટીદાર આગેવાન કાંતિ કેશવ પટેલ ઉર્ફે કે.કે. પટેલે પાટીદાર સંસ્થાઓના સંચાલન અને વિસ્તાર બાબત

સુરતના પાટીદાર આગેવાન કાંતિ કેશવ પટેલ ઉર્ફે કે.કે. પટેલે પાટીદાર સંસ્થાઓના સંચાલન અને વિસ્તાર બાબતે નામ લીધા વગર અન્ય આગેવાનો પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. ખોડલ ધામ ટ્રસ્ બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે એક નહિ દરેક જિલ્લામાં ખોડલધામ નિર્માણ થવું જોઈએ..તેમણે કહ્યું કે, નવ દુર્ગા,નવ નેજા,નવ ખંડ હોય તો ધાર્મિક, સામાજિક સંસ્થાઓ ગામે ગામ હોવી જોઈએ..તેમણે ગામે  ગામે ખોડલ ધામ બને તેવી પણ અપીલ કરી અ તેમાં  લોકલ ટ્રસ્ટીઓને કારભાર માટે પ્રાધાન્ય આપવું જોઈએ તેવી સલાહ પણ આપી છે.. વિસાવદરમાં રાજકારણથી પર રહીને બની રહેલા સંકુલની પ્રશંસા કરતા તેમણે સામાજિક સંસ્થાઓને લોકશાહી ઢબે ગામેગામ વિસ્તરવાની હાકલ કરી છે.

આ સમાચાર શેર કરો