VIDEO : અમદાવાદની અસારવા સિવિલ સાયલન્ટ ઝોન છતાં જુનિયર ડોક્ટરોએ ડીજે સાથે ભવ્ય કાર્યક્રમ કર્યો, કોણે આપી મંજૂરી?
Junior Doctors organized a grand program with DJ in Asarwa Civil Silent Zone | અમદાવાદની અસારવા સિવિલમાં કાર્યક્રમ યોજાતા વિવાદ સર્જાયો હતો.રવિવારે સાયલન્ટ ઝ

અમદાવાદની અસારવા સિવિલમાં કાર્યક્રમ યોજાતા વિવાદ સર્જાયો હતો.રવિવારે સાયલન્ટ ઝોનમાં શંકર મહાદેવનનો કોન્સર્ટ યોજાયો હતો જેને લઈને વિવાદ સર્જાયો છે. સાયલન્ટ ઝોનમાં ઊંચા અવાજના કાર્યક્રમ યોજાતા દર્દીઓ પરેશાન થયા હતા..મહત્વનુ છેકે જુનિયર ડોકટર એસોસિએશન દ્વારા આ કાર્યક્રમનુ આયોજન કરાયુ છે અને આ કાર્યક્રમ હજુ 5 દિવસ ચાલશે.જોકે આ કાર્યક્રમ કોની પરવાનગીથી યોજાયો તે તપાસનો વિષય બન્યો છે.




