મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જૂનાગઢ/ સ્પામાં કામ કરતી મૂળ ઉત્તર પ્રદેશની યુવતીએ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર આવેલા નેચરલ્સ સ્પામાં કામ કરતી 36 વર્ષીય યુ

જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર આવેલા નેચરલ્સ સ્પામાં કામ કરતી 36 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મૂળ ઉત્તર પ્રદેશની અને પરણિત બબિતા શોભિત નામની યુવતીએ આત્મહત્યાનું આ પગલું ભરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ આત્મહત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો