મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : રાજકોટના મવડીના જાણીતા અર્જુન જ્વેલર્સ પર IT ત્રાટકી, વહેલી સવારથી તપાસનો ધમધમાટ

રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા જાણીતા અર્જુન જ્વેલર્સમાં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા વહેલી સવારથી સર્વ

રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા જાણીતા અર્જુન જ્વેલર્સમાં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા વહેલી સવારથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આઇટીની ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા વહેલી સવારથી તપાસનો ધમધમાટ જોવા મળ્યો.. અધિકારીઓ દ્વારા જ્વેલર્સના સ્ટોક અને આવક-જાવકના હિસાબોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.. લાંબા સમયથી ચાલી રહેલા આ ઓપરેશનને પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો