મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : Rajkot સિટી બસ વિવાદ, ડ્રાઈવરની 'જોહુકમી' સામે મુસાફરોમાં ભારે રોષ

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે. સિટી બસ નંબર 55ના ચાલકની જોહુકમી સામે આવ

તસવીર: gstv

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે. સિટી બસ નંબર 55ના ચાલકની જોહુકમી સામે આવતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. માહિતી મુજબ બસ ચાલકે પોતાની મનમાની ચલાવી બસને નિર્ધારિત સમય કરતાં મોડે શરૂ કરવાની વાત કરી હતી અને બસ સાંજે 7 વાગ્યા બાદ જ ઉપાડવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. તે સમયે બસમાં મોટી સંખ્યામાં મહિલા મુસાફરો હાજર હતા, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ સમાચાર શેર કરો