મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ Rajkot: પાણીની તંગી વચ્ચે પાઈપલાઈન તૂટતા રસ્તાઓ પર હજારો લિટર પાણીનો બગાડ

રાજકોટ શહેરમાં એક તરફ પીવાના પાણીની વિકટ સમસ્યા વર્તાઈ રહી છે, ત્યારે બીજી ત

રાજકોટ શહેરમાં એક તરફ પીવાના પાણીની વિકટ સમસ્યા વર્તાઈ રહી છે, ત્યારે બીજી તરફ ગાંધીગ્રામ વિસ્તારમાં પાઇપલાઇન તૂટવાની ઘટના સામે આવી છે. ગાંધીગ્રામના લાખના બંગલા પાસે મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા રસ્તાઓ પર ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી હતી. માત્ર દોઢ કલાકમાં જ હજારો લિટર પાણીનો બગાડ થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.  .

આ સમાચાર શેર કરો