મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : 'સ્ત્રીઓના હક માટે આ કાયદો લાવવો ખૂબ જરૂરી', સોનિયા ગાંધીએ કર્યું સમર્થન

નવી દિલ્હીમાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મહિલા અનામત બિલનું સમર્થન

નવી દિલ્હીમાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મહિલા અનામત બિલનું સમર્થન કરતા તેને 'પોતાનું બિલ' ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે સ્ત્રીઓના હક માટે આ કાયદો લાવવો ખૂબ જરૂરી છે. સોનિયા ગાંધીએ ભારપૂર્વક માંગ કરી હતી કે બિલનો અમલ તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને તેમાં ઓબીસી  મહિલાઓ માટે અલગ ક્વોટાની જોગવાઈ કરવામાં આવે, જેથી સાચા અર્થમાં સામાજિક ન્યાય સુનિશ્ચિત થઈ શકે.

આ સમાચાર શેર કરો