VIDEO: AAP નેતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પેજ બંધ કરવા મુદ્દે ઇસુદાન ગઢવીના ભાજપ પર પ્રહાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચાર પડઘમ શાંત થયો છે. આવતીકાલે મતદાન

સોર્સ: gstv

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચાર પડઘમ શાંત થયો છે. આવતીકાલે મતદાન છે. તે પૂર્વે જ આમ આદમી પાર્ટીના નેતાઓના સોશિયલ મિડીયા એકાઉન્ટના પેજ બંધ થતા આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએમ ભાજપ પર ચાબખા માર્યા હતા. 

આપના પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપ ગભરાટમાં છે, પહેલા તેણે AAP નેતાઓને જેલમાં ધકેલી દીધા, હવે AAPના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના પ્રભાવ હેઠળ, ભાજપે અમારા AAP ગુજરાતનું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ બંધ કરાવી દીધું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત