મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: જર્મનીમાં ઇસ્લામ વિવેચક માઇકલ સ્ટર્જનબર્ગર પર છરીથી ઘાતકી હુમલો

જર્મનીમાં ઇસ્લામ વિવેચક માઇકલ સ્ટર્જનબર્ગર પર છરીથી ઘાતકી હુમલો કરવામાં આવ્યો હ

જર્મનીમાં ઇસ્લામ વિવેચક માઇકલ સ્ટર્જનબર્ગર પર છરીથી ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. તેમની મદદ કરવા આવેલા પોલીસ અધિકારીને પણ હુમલાખોરે ગરદન પર ચાકુ માર્યું હતું. પોલીસે આતંકવાદીને ઠાર કર્યો હતો.

આ સમાચાર શેર કરો