VIDEO: શું તમારું AC જ તમારા શહેરની બરબાદીનું કારણ છે? જાણો આ ચોંકાવનારો અહેવાલ
તમે જે ACના ભરોસે બેઠા છો, એ જ AC તમારા શહેરને સ્મશાન બનાવી રહ્યો છે. કોંક
તમે જે ACના ભરોસે બેઠા છો, એ જ AC તમારા શહેરને સ્મશાન બનાવી રહ્યો છે. કોંક્રિટના જંગલો અને ડામરના રસ્તાઓ હવે મોતનો છટકું બની ગયા છે. રાત્રે પણ ઠંડક ગાયબ છે અને પૃથ્વીના ફેફસાં સમાન જંગલો આપણે જ કાપી નાખ્યા છે. શહેરો હવે હીટ આઈલેન્ડમાં ફેરવાઈ ગયા છે, જ્યાં શ્વાસ લેવો પણ જાણે ગુનો બની રહ્યો છે. જુઓ, માનવીએ જ સર્જેલી આ કુદરતી તારાજીની ગંભીર હકીકત.



