મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાં 95 ભારતના; શું આ રિપોર્ટ ખતરાની ઘંટડી છે?, જાણો આ વિશેષ અહેવાલમાં

ભારત અત્યારે દુનિયાનું સૌથી મોટું ' અગન ભઠ્ઠી' બની ગયું છે. વિશ્વના ૧૦૦ સૌ

તસવીર: gstv

ભારત અત્યારે દુનિયાનું સૌથી મોટું ' અગન ભઠ્ઠી' બની ગયું છે. વિશ્વના ૧૦૦ સૌથી ગરમ શહેરોમાંથી ૯૫ તો માત્ર ભારતમાં જ છે. આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા છે અને હિમાલયનો બરફ લોહીના લાલ રંગની જેમ રંગાઇ રહ્યો છે. હવામાન વિભાગનો નકશો લાલચોળ છે, જે ચેતવણી આપી રહ્યો છે કે આગામી દિવસોમાં પારો ૫૦ ડિગ્રીને વટાવી જશે. શું ભારત આ ગરમીમાં રાખ થઈ જશે? જુઓ, અમારો આ વિશેષ અહેવાલ. 

આ સમાચાર શેર કરો