VIDEO: શું વર્ષ 2026માં ભારત રણ બની જશે? જુઓ ઊંઘ ઉડાવી દેનારો 'સુપર અલ નીનો'નો રિપોર્ટ
૧૫૦ વર્ષ પહેલાં જેણે દુનિયાની ૪ ટકા વસતીને જીવતી ભૂંજી નાખી હતી. એ જ લોહીતરસ્યો રાક્ષસ
૧૫૦ વર્ષ પહેલાં જેણે દુનિયાની ૪ ટકા વસતીને જીવતી ભૂંજી નાખી હતી. એ જ લોહીતરસ્યો રાક્ષસ ફરી જાગ્યો છે. પ્રશાંત મહાસાગરના પેટાળમાં એક એવો 'લાવા' ઉકળી રહ્યો છે જે ભારતને રણ બનાવી દેશે. શું આપણે ૨૦૨૬માં વિનાશના એ જ મંજર તરફ જઈ રહ્યા છીએ જ્યાં મોતના તાંડવ સિવાય કંઈ નહીં હોય? જુઓ, 'સુપર અલ નીનો'નો એ ખોફનાક રિપોર્ટ જે તમારી ઊંઘ ઉડાવી દેશે.


