મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ભારતીય રેલવે મુસાફરો માટે કરશે મોટો ફેરફાર, હવે નવી સિસ્ટમથી થશે ટિકિટ બુકિંગ

ભારતીય રેલવે પોતાના કરોડો મુસાફરો માટે મોટો ટેક્

ભારતીય રેલવે પોતાના કરોડો મુસાફરો માટે મોટો ટેક્નોલોજીકલ બદલાવ લાવવા જઈ રહી છે. સરકારના એલાન મુજબ ઓગસ્ટ મહિનાથી ટ્રેનોને નવા અને આધુનિક પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ પર શિફ્ટ કરવાની પ્રક્રિયા શરૂ થશે. રેલ મંત્રી અશ્વિનિ વૈષ્ણવે સમીક્ષા બેઠક દરમિયાન અધિકારીઓને મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે કામગીરી કરવાની સૂચના આપી છે. હાલનું લગભગ 40 વર્ષ જૂનું સિસ્ટમ હવે આધુનિક ટેક્નોલોજીથી બદલાશે. નવા સિસ્ટમથી ટિકિટ બુકિંગ વધુ ઝડપી અને સરળ બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેલવેનું માનવું છે કે આ બદલાવથી મુસાફરોને વધુ સારી અને સુવિધાજનક સેવા મળશે.

આ સમાચાર શેર કરો