મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: INDIA બ્લોક બેઠકઃ મમતાએ માગ્યું પીએમ મોદીનું રાજીનામુ

નવી દિલ્હીમાં INDIA બ્લોકની સમન્વય બેઠક બાદ વિપક્ષી પક્ષોએ ચૂંટણી પંચ અને લોકતાંત્રિક સંસ્થાઓને લઈને

તસવીર: gstv

નવી દિલ્હીમાં INDIA બ્લોકની સમન્વય બેઠક બાદ વિપક્ષી પક્ષોએ ચૂંટણી પંચ અને લોકતાંત્રિક સંસ્થાઓને લઈને સરકાર સામે દેશવ્યાપી વિરોધની જાહેરાત કરી છે.. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે અને કહ્યું છે કે તેમની માંગ ન સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની પણ માંગ કરી છે. આ દરમિયાન વિપક્ષી પક્ષોએ મતદાર યાદીની SIR પ્રક્રિયા અને ચૂંટણી પંચની કામગીરી અંગે પોતાના આક્ષેપો રજૂ કર્યા છે.

આ સમાચાર શેર કરો