Video: સંભલમાં અખિલેશ યાદવ

સોર્સ: gstv

ઉત્તરપ્રદેશના સંભલમાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે સપા કાર્યકર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અખિલેશ યાદવે કાર્યકર સાથે વાતચીત કરી તેમના ખબરઅંતર પૂછ્યા હતા. મુલાકાત દરમિયાન સ્થાનિક રાજકીય પરિસ્થિતિ અંગે પણ ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે. અખિલેશ યાદુની મુલાકાતને લઈને સપા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત