Video: જશપુરના કુંજારા ગામમાં મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈના હસ્તે સોલાર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન

સોર્સ: gstv

છત્તીસગઢના જશપુર જિલ્લાના કુંજારા ગામમાં મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ નવા સોલાર પાવર પ્લાન્ટનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું . આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છ, પર્યાવરણને અનુકૂળ તથા અવિરત વીજળી પૂરી પાડવા પ્રતિબદ્ધ છે. આ પ્લાન્ટ શરૂ થવાથી આસપાસના ગામોના ખેડૂતો અને સ્થાનિક નાગરિકોને વીજ પુરવઠામાં મોટો ફાયદો થશે તથા પર્યાવરણ સંરક્ષણને પણ વેગ મળશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત