મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં જનસભાને સંબોધતાં વડાપ્રધાન મોદીએ કહ્યું "પાટીદાર ભાઈઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું જોઈએ"

વૈશ્વિકસ્તરે અનિશ્ચિતતાના માહોલ વચ્ચે પીએમ મોદીએ કહ્યું કે ડેસ્ટ

વૈશ્વિકસ્તરે અનિશ્ચિતતાના માહોલ વચ્ચે પીએમ મોદીએ કહ્યું કે ડેસ્ટિનેશન વેડિંગની જગ્યાએ પાટીદાર પરિવારોએ સ્ટેસ્ચ્યુ ઓફ યુનિટી જવું જોઈએ. લગ્નનું આયોજન ત્યાં કરવું જોઈએ. જેથી ત્યાં સરદાર પટેલના આશિર્વાદ પણ મળશે.

આ સમાચાર શેર કરો