મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video-સુરતમાં ડ્રેસ-કુર્તિની દુકાનમાં મહિલા ચોરે આ રીતે પલક ઝપકતાં કરી લીધી ચોરી

સુરતમાં તસ્કરોનો આતંક વધી રહ્યો છે. ત્યારે નાના વરાછા વિસ્તારમાં જાદુગરને શરમાવે તે સ્પીડમાં મહિલ

સુરતમાં તસ્કરોનો આતંક વધી રહ્યો છે. ત્યારે નાના વરાછા વિસ્તારમાં જાદુગરને શરમાવે તે સ્પીડમાં મહિલાએ ચોરી કરી હતી. નાના વરાછામા શાતિર મહિલા કાપડ ચોરે પલક ઝપકતા કાપડ ચોરીને અંજામ આપ્યો હતો. કાપડ ચોરીની ઘટના સીસીટીવીમા કેદ થઈ ગઈ છે.  3 મહિલા શાતિર ચોર કેમેરામા કેદ થઈ છે. મહિલા પહેલા કાપડ જોવાનો ઢોંગ કરે છે. ત્યારબાદ 2 મહિલા ઊભી છે. ત્યાં ત્રીજી મહિલા બાળક લઈ આવે છે. ફેલાયેલા કાપડની આડમાં બીજી મહિલા તૈયાર ડ્રેસ-કુર્તિની ચોરી કરે છે. આ બાબતે સરથાણા પોલીસમા ફરિયાદ કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો