મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ભારત સરકારની વસ્તી ગણતરીનો પ્રારંભ, સુરતમાં નાયબ મુખ્યમંત્રીએ ઓનલાઈન નામ નોંધાવી લોકોને કરી અપીલ

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વસ્તી ગણતરી અંતર્ગત સુર

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વસ્તી ગણતરી અંતર્ગત સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનું નામ ઓનલાઇન નોંધાવ્યું છે. પાલિકા કમિશનર એમ.નાગરાજન અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં તેમણે આ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આ પ્રસંગે તેમણે રાજ્યના તમામ નાગરિકોને જન ગણનામાં ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે સાચી વસ્તી ગણતરી વિવિધ સરકારી જનકલ્યાણ યોજનાઓને સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે.

આ સમાચાર શેર કરો