સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી
ગિરિમાથક સાપુતારા સહિત તળેટીમાં સવારથી ધીમી ધારે વરસી રહેલા વરસાદના પગલે સર્જાયા આહલાદક દ્રશ્યો. સાપુતરામાં વરસાદ બાદ
ગિરિમાથક સાપુતારા સહિત તળેટીમાં સવારથી ધીમી ધારે વરસી રહેલા વરસાદના પગલે સર્જાયા આહલાદક દ્રશ્યો. સાપુતરામાં વરસાદ બાદ નયનરમી નજારાની મજા લેવા સહેલાણીઓ ઉમટી પડ્યા છે. સોમવારથી ધીમી ધારે વરસી રહેલા વરસાદને પગલે ગાઢ ધુમ્મસનો માહોલ સર્જાયો.




