મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાબરમતીમાં રોમિયોગીરી કરવી ભારે પડી, યુવતીનો પીછો કરી હેરાન કરનાર યુવકને કોર્ટે ફટકારી સજા

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં યુવતીનો પીછો કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર

તસવીર: gstv

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં યુવતીનો પીછો કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર કેસમાં કોર્ટે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. વર્ષ 2023માં બનેલી આ ઘટનામાં આરોપી માનસિંહ રાજપૂત વારંવાર યુવતીની છેડતી કરી હેરાન કરતો હતો. સાબરમતી પોલીસની તપાસ અને સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા મજબૂત પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને 1 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

આ સમાચાર શેર કરો