VIDEO: રાજકોટમાં નબીરાઓ બન્યા બેફામ, રીલ બનાવવાની ઘેલછામાં લોકોના જીવ મૂક્યા જોખમમાં
રાજકોટમાં નબીરાઓ બેફામ બન્યા છે. કેટલીકવાર રીલ બનાવવાની ઘેલછામાં નબીરાઓ સ્ટંટ કરે છે. શહેરના સંત
રાજકોટમાં નબીરાઓ બેફામ બન્યા છે. કેટલીકવાર રીલ બનાવવાની ઘેલછામાં નબીરાઓ સ્ટંટ કરે છે. શહેરના સંતકબીર રોડ એક બાઈક સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવક જોખમી રીતે બાઈક ચલાવતો વીડિયોમાં નજરે પડે છે..વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે.




