VIDEO: જુનાગઢના મધપુરમમાં ગેરકાયેદસર ધાર્મિક દબાણ પોલીસ બંદોબસ્ત હેઠળ કરાયું દૂર
ગુજરાતના જુનાગઢમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં ગત મોડી રાત્રે ધાર્
ગુજરાતના જુનાગઢમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં ગત મોડી રાત્રે ધાર્મિક દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. મધપુરમ વિસ્તારના સુદામાં પાર્ક સોસાયટીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ગેરકાયદેસર દરગાહને દૂર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રકાયદેસર દરગાહને દૂર કરવા તંત્રએ નોટિસ પણ ફટકારી હતી, જો કે તંત્રની નોટિસ બાદ દરગાહ દુર ન થતા મોડી રાતે એક્શન લેવામાં આવ્યું હતું.




