મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: "કામ નહીં થાય તો કોંગ્રેસ જીતી જશે", ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની હાજરીમાં જ કાર્યકરે પાર્ટીને લીધી આડેહાથ

કચ્છના અબડાસાના વિથોણ ગામે ભાજપની સભામ

કચ્છના અબડાસાના વિથોણ ગામે ભાજપની સભામાં ભારે હોબાળો સર્જાયો હતો. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની હાજરીમાં ભાજપના જ કાર્યકરે વિકાસ કામો ન થતા હોવાનો રોષ ઠાલવ્યો હતો. ઉગ્ર રજૂઆત સાથે કાર્યકરે ચીમકી આપી હતી કે, "જો કામ નહીં થાય તો કોંગ્રેસ જીતી જશે." સભા દરમિયાન થયેલી આ આંતરિક ખેંચતાણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આ સમાચાર શેર કરો