મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઘરેલુ હિંસા કરી હોય તો છૂટાછેડાના હુકમ પછી પણ પતિ જવાબદારીમાંથી મુક્ત થતો નથી: અલ્હાબાદ હાઈકોર્ટે

અલ્હાબાદ હાઈકોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન મ

તસવીર: gstv

અલ્હાબાદ હાઈકોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ અવલોકનમાં કહ્યું છે કે પતિએ ઘરેલુ હિંસા કરી હોય તો છૂટાછેડાના હુકમ પછી પણ તે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ હેઠળની જવાબદારીમાંથી મુક્ત થતો નથી.  કોર્ટે સ્પષ્ટ કર્યું કે એકવાર ઘરેલુ હિંસાનું કૃત્ય થઈ જાય પછી છૂટાછેડાનો આદેશ પતિને તેની કાનૂની જવાબદારીઓમાંથી મુક્ત કરી શકતો નથી અને પીડિતાને અધિનિયમ હેઠળના અધિકારોમાંથી વંચિત રાખી શકાતી નથી. કોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે છૂટાછેડા પછી પણ ઘરેલુ સંબંધ ચાલુ રહે છે. આ કેસમાં દંપતીના ૨૦૧૭માં લખનૌમાં લગ્ન થયા હતા

આ સમાચાર શેર કરો