VIDEO: બનાસકાંઠાના મુડેઠામાં 750 વર્ષ જૂની અશ્વદોડની પરંપરા યથાવત, 200થી વધુ ઘોડેસવારોએ લીધો ભાગ
બનાસકાંઠાના ડીસાના મુડેઠા ગામમાં 750 વર્ષથી ચાલી આવતી અશ્વદોડની પરંપરા યથાવત રહેવા પામી છે. દર વર્ષે બેસતા વર્ષના બીજ
બનાસકાંઠાના ડીસાના મુડેઠા ગામમાં 750 વર્ષથી ચાલી આવતી અશ્વદોડની પરંપરા યથાવત રહેવા પામી છે. દર વર્ષે બેસતા વર્ષના બીજા દિવસે ઐતિહાસિક ભવ્ય અશ્વદોડનું આયોજન કરવામાં આવે છે. આ અશ્વદોડમાં મોટી સંખ્યામાં ઘોડેસવાર સહિત લોકો હાજર રહ્યા હતા. આ અશ્વદોડને નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.




