VIDEO / દ્વારકાના દરિયામાં ભારે કરંટ, ગોમતીઘાટ નજીક 10થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા
Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે સક્રિય થઈ રહ્યું છે. ત્યારે આજે 24મી જૂન સૌરાષ્ટ્ર, ઉત્ત

Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે સક્રિય થઈ રહ્યું છે. ત્યારે આજે 24મી જૂન સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે દેવભૂમિ દ્વારકા, જામનગર અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદના પગલે આ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દ્વારકાના દરિયામાં વરસાદી કરંટ જોવા મળ્યો છે.




