મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : નવસારીમાં પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીઓમાં પુરને કારણે 104 ગામોની ખેતી ધોવાઈ

Navsari News : આકાશમાંથી વરસેલી આફત બાદ નવસારીની પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીઓમાં આવેલા પુરને કારણે

Navsari News : આકાશમાંથી વરસેલી આફત બાદ નવસારીની પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીઓમાં આવેલા પુરને કારણે કાંઠાના 104 ગામોની ખેતી ધોવાઈ જતા ખેડૂતોની કમર તૂટી ગઈ છે. જિલ્લામાં પુર અસરગ્રસ્ત ખેતરોમાં થયેલા સર્વે બાદ 10 ટકા  ખેતરોમાં મોટી નુકસાની સામે આવી છે. ત્યારે ખેડૂતોમાં સર્વેને લઈને કચવાટ છે અને તેમણે ફરી  સર્વે કરવાની માંગણી કરી છે.

આ સમાચાર શેર કરો