મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વેરાવળમાં ભારે વરસાદ, પંડવા ગામ બેટમાં ફેરવાયું

ગીર સોમનાથ મેઘમહેર સર્જાઈ છે ત્યારે વેરાવળનું પંડવા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ધોધમાર વરસાદને કા

ગીર સોમનાથ મેઘમહેર સર્જાઈ છે ત્યારે વેરાવળનું પંડવા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ધોધમાર વરસાદને કારણે ગામમાં ચારેય તરફ કમરસમા પાણી ભરાઈ ગયા છે. વરસાદના પાણી ગામના લોકોના ઘરોમાં પણ ઘૂસી ગયા છે. પાણી ઘરમાં ઘૂસી જતાં લોકોને મુશ્કેલીઓ પડી રહી છે.

આ સમાચાર શેર કરો