મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ભાવનગર શહેર-જિલ્લામાં મેઘરાજા મહેરબાન, બપોર બાદ ધોધમાર વરસાદ

Bhavnagar News : ભાવનગર શહેર અને જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા. ભાવનગરશહેરી વિસ્તાર બાદ ગ્રામ્ય

Bhavnagar News : ભાવનગર શહેર અને જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા. ભાવનગરશહેરી વિસ્તાર બાદ ગ્રામ્ય પંથક બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના શિહોર તાલુકાના અગિયાળી સહિતના વિસ્તારોમાં વરસાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. લાંબા સમય બાદ વાવણી લાયક વરસાદ તથા ધરતીપુત્ર ગેલમાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો