મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જામકંડોરણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યું માવઠું, લોકોને ગરમીમાંથી મળી રાહત

રાજકોટના જામકંડોરણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે.

રાજકોટના જામકંડોરણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે. ખજુરા, ચરેલ અને બાલાપર ગામોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. બપોર સુધી ઉકળાટ અને ગરમી વચ્ચે બપોર પછી વરસાદી ઝાપટુ પડતા લોકોને થોડા સમય  માટે ગરમીમાંથી રાહત મળી હતી. વરસાદથી ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે.

આ સમાચાર શેર કરો