VIDEO:વરસાદને પગલે વલસાડ જિલ્લામાં કેરીના પાકને મોટું નુકસાન
વલસાડ જિલ્લામાં વરસાદને પગલે કેરી પકવતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ વખતે કેર
વલસાડ જિલ્લામાં વરસાદને પગલે કેરી પકવતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ વખતે કેરીનો પાક મોડો આવ્યો હતો એમાંય હવે વરસાદ પડતાં કેરીના પાકને મોટી અસર થઈ છે. ધરમપુર સહિતના વિસ્તારો તેમજ વાપી વલસાડમાં ભારે વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી છે.




