મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સોના ઈંઢોણી રૂપા બેડલું : 4 ઓક્ટોબરે GSTV અને કલાસ્મૃતિ પ્રેરિત એક દિવસીય ગરબાનું આયોજન

Navratri 2024: નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે નવરાત્રીના બીજા દિવસે 4 ઓક્ટોબર, શુક્રવારે GSTV અન

Navratri 2024: નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે નવરાત્રીના બીજા દિવસે 4 ઓક્ટોબર, શુક્રવારે GSTV અને કલાસ્મૃતિ પ્રેરિત એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ઇસ્કોન મંદિરની બાજુમાં આવેલા GSTV કેમ્પસ ખાતે આ ગરબા યોજાશે. આ ગરબામાં પ્રવેશ માત્ર આમંત્રિતો માટે જ છે.

ટ્રેડિશનલ વસ્ત્રોમાં ઈંઢોણી અને બેડાં સાથે શ્રેષ્ઠ ગરબા રમનારી દસ બહેનો માટે ખાસ ઈનામ

(પ્રવેશ માત્ર આમંત્રિતો માટે)

આ સમાચાર શેર કરો