મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દૂષિત પાણી છુપાવવા બદલ રાજકોટ આરએમસીની ગંભીર બેદરકારી

રાજકોટ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. મે-2025ના લેબ રિપોર્ટમાં પાણીના 22 સેમ્પલ

તસવીર: gstv

રાજકોટ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. મે-2025ના લેબ રિપોર્ટમાં પાણીના 22 સેમ્પલ બેક્ટેરિયાયુક્ત મળવા છતાં છુપાવવામાં આવ્યા હતા, જેના લીધે અંદાજે 9 લાખ લોકોને ઝાડા-ઉલટી થાય તેવું પાણી પીવું પડ્યું. શહેરમાં દર મહિને પાણીજન્ય રોગોના 1100 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે કમિશ્નરના સુરક્ષિત પાણીના દાવા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

આ સમાચાર શેર કરો