VIDEO: બેટ દ્વારકામાં ફરી એક વખત 'દાદાનું બુલડોઝર' ફર્યું, ભુમાફિયાઓમાં ફફડાટ
રાજ્યમાં ફરીથી દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. યાત્રાધામ બેટ દ્વારકામાં થયેલા ગેરકાયદે દબાણો પ
રાજ્યમાં ફરીથી દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. યાત્રાધામ બેટ દ્વારકામાં થયેલા ગેરકાયદે દબાણો પર ફરી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. સરકારી જમીન પર કબ્જો જમાવી બેઠેલા ભુમાફિયામાઓમાં ફફડાટ ફેલાયો છે.
હાલ બેટ દ્વારકામાં વિકાસ કામ ચાલતું હોવાથી સરકારી જમીન પચાવી લેનારો પાસેથી જમીન મુક્ત કરવા તંત્રએ કામગીરી કરી. ઓખા નગરપાલિકા, પોલીસ તંત્ર, એસડીએમ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.




