મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મૈસુરના શ્રી રામકૃષ્ણ આશ્રમ ખાતે ભવ્ય ઉદ્ઘાટન

કર્ણાટકના મૈસુર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામકૃષ્ણ આશ્રમમાં વિવેકા સ્મારક નામના સ્વામી વિવેકાનંદ કલ

તસવીર: gstv

કર્ણાટકના મૈસુર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામકૃષ્ણ આશ્રમમાં વિવેકા સ્મારક નામના સ્વામી વિવેકાનંદ કલ્ચરલ યુથ સેન્ટરનું  લોકાર્પણ કર્યું હતું . આ કેન્દ્ર યુવાનોને ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રેરિત કરવા માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. લોકાર્પણ સમારોહ દરમિયાન દેશ અને દુનિયામાંથી આવેલા અનેક શ્રદ્ધાળુઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે યુવા પેઢીને સ્વામી વિવેકાનંદના માર્ગ પર ચાલવા અને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે આહ્વાન કર્યું હતું. આ નવું સાંસ્કૃતિક કેન્દ્ર યુવાનોમાં ઊર્જા અને સકારાત્મક વિચારોનો સંચાર કરશે

આ સમાચાર શેર કરો