Video: સુરત જમીન કૌભાંડ મામલાને લઈને સરકારી તંત્ર એક્શન મોડમાં
સુરત જમીન કૌભાંડ મામલાને લઈને સરકારી તંત્ર એક્શન મોડમાં મળી. આયુષ ઓક વલસાડ કલેક્ટર હતા. તેમન
સુરત જમીન કૌભાંડ મામલાને લઈને સરકારી તંત્ર એક્શન મોડમાં મળી. આયુષ ઓક વલસાડ કલેક્ટર હતા. તેમની જગ્યાએ વલસાડના રેસિડેન્ટ કલેક્ટર એ .આર ઝાને વલસાડ કલેક્ટર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો.




