VIDEO: ગોધરા નીટ પરીક્ષા કૌભાંડ મામલો, સુત્રધાર દિક્ષિત પટેલના જામીન અરજી ના મંજુર
ગોધરા નીટ પરીક્ષા કૌભાંડના સુત્રધાર દિક્ષિત પટેલના જામીન અરજી ના મંજુર કરવામાં આવ્યા છે.નીટ પરીક્ષા કૌભાંડમાં પોલીસ અને CBIએ 6 આર
ગોધરા નીટ પરીક્ષા કૌભાંડના સુત્રધાર દિક્ષિત પટેલના જામીન અરજી ના મંજુર કરવામાં આવ્યા છે.નીટ પરીક્ષા કૌભાંડમાં પોલીસ અને CBIએ 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે સ્પેશ્યલ CBI કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને જામીન અરજી ના મંજુર કર્યા છે.




