મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : જીત બાદ ગેનીબેન ઠાકોરનું અબાસણ ગામમાં ભવ્ય સ્વાગત

Banaskantha News : બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જીત બાદ પોતાના ગામ અબાસણ પહોંચ્યા

Banaskantha News : બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જીત બાદ પોતાના ગામ અબાસણ પહોંચ્યા હતા. અબાસણ ગામના બે યુવાનો BSFની છ મહિનાની ટ્રેનીંગ પૂરી કરી વતન પહોંચતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાજરી આપવા માટે ગેનીબેન ઠાકોર અબાસણ ગામ પહોંચ્યા હતા. અબાસણના ગ્રામજનોએ ગેનીબેન ઠાકોરનું ભવ્ય સ્વાગત કર્યું તેમજ તેમને ઘોડા પર બેસાડી ગામમાં ફેરવ્યા હતા.

આ સમાચાર શેર કરો